શોધખોળ કરો
Simple Dot one: સિમ્પલ ડોટ વન ઈલેક્ટ્રિક સ્કૂટર્સ આ તારીખે થશે લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
Simple Dot one: સિમ્પલ ડોટ વન ઈલેક્ટ્રિક સ્કૂટર્સ આ તારીખે થશે લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
તસવીર-સોશિયલ મીડિયા
1/7

simple dot one electric scooter: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક સિમ્પલ એનર્જી 15 ડિસેમ્બરે ભારતીય બજારમાં તેનું સિમ્પલ ડોટ વન ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે. આ દરમિયાન, કંપની સ્કૂટર માટે બુકિંગ લેવાનું પણ શરૂ કરશે અને તેની ડિલિવરી જાન્યુઆરી 2024માં થશે.
2/7

આ સ્કૂટર તાજેતરમાં લૉન્ચ થયેલા સિમ્પલ વનનું સબ-વેરિઅન્ટ હશે. કંપની તેને સિમ્પલ વન કરતા વધુ સસ્તું ભાવે ઓફર કરશે, જેથી તે વધુ ગ્રાહકો સુધી પહોંચી શકે.
Published at : 27 Nov 2023 05:32 PM (IST)
આગળ જુઓ





















