શોધખોળ કરો
આ પાંચ ફોનમાં છે 48MP કેમેરા અને 6GB રેમ, ખરીદો 15,000થી ઓછી કિંમતમાં.....
1/6

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં અનેક પ્રકારના ફિચર્સ વાળા ફોન અવેલેબલ છે, જો તમે એક સારો ફોન જેમાં બેસ્ટ કેમેરા, રેમ અને સ્ટૉરેજ કેપેસિટી હોય, એવો ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અમે તમને અહીં બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છે, અહી બેસ્ટ પાંચ ફોન અવેલેબલ છે જેમાં 48MP કેમેરા અને 6GB રેમ આપવામાં આવી છે, અને કિંમત પણ ફક્ત 15000 રૂપિયાની અંદર છે. (ફાઇલ તસવીર)
2/6

Vivo Y20- Vivo Y20 ફોનમાં પણ 6GB રેમની સાથે 64GB ઇન્ટરનલ સ્ટૉરેજની સુવિધા છે. આામં 13+2+2MP ના ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, આની કિંમત 13,990 રૂપિયા છે. (ફાઇલ તસવીર)
Published at :
આગળ જુઓ





















