આ પહેલા બિપાશા બસુનુ નામ જૉન અબ્રાહમ સાથે જોડાયુ હતુ, બન્ને વર્ષો સુધી રિલેશનશીપમાં રહ્યાં હતા. બન્નેએ જિસ્મ, મદહોશી, એતબાર, ધન ધના ધન ગોલ સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે. (Photo Credit: @bipashabasu Instagram)
2/10
લગ્નની જાહેરાત બાદ વર્ષ 2016માં બન્ને એકબીજાને પ્રેમ કરવાની વાત કબુલી. (Photo Credit: @bipashabasu Instagram)
3/10
ફિલ્મમાં બન્ને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી. (Photo Credit: @bipashabasu Instagram)
4/10
ઉલ્લેખનીય છે કે બિપાશા બસુ અને કરણ સિંહ ફિલ્મ અલોનના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. (Photo Credit: @bipashabasu Instagram)
5/10
તસવીરો જોઇને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે આ બન્નેના પ્રાઇવેટ ટાઇમની તસવીરો છે. (Photo Credit: @bipashabasu Instagram)
6/10
ફેન્સ પણ એક્ટ્રેસની આ તસવીરોને ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે. (Photo Credit: @bipashabasu Instagram)
7/10
આ પ્રાઇવેટ તસવીરોને શેર કરતા બિપાશા બસુએ ખાસ કેપ્શન આપતા લખ્યું- "દરેક સેકન્ડ ગણી રહી છું.... દુગ્ગા દુગ્ગા". (Photo Credit: @bipashabasu Instagram)
8/10
તસવીરો ખુદ એક્ટ્રેસ બિપાશા બસુએ શેર કરી છે. સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે આ તમામ તસવીરો. (Photo Credit: @bipashabasu Instagram)
9/10
તસવીરોમાં બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર બન્ને એકબીજાની બાહોંમાં દેખાઇ રહ્યાં છે, બન્ને જબરદસ્ત રૉમેન્ટિક અંદાજમાં દેખાઇ રહ્યાં છે. (Photo Credit: @bipashabasu Instagram)
10/10
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી બિપાશા બસુએ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની રોમેન્ટિક તસવીરો શેર કરી છે, આ તસવીરો ખુબ ઝડપથી ઇન્ટરનેટ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં બન્ને રોમાન્સ કરતા દેખાઇ રહ્યાં છે. (Photo Credit: @bipashabasu Instagram)