શોધખોળ કરો

Varun Dhawan Baby Girl: હોસ્પિટલ બહાર સ્ટાઇલિશ લૂકમાં જોવા મળ્યાં વરૂણ ધવન, ચહેરા પર હતી ખુશી

Varun Dhawan Pics:બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ ગઈકાલે એટલે કે 3જી જૂનના રોજ લિટલ એન્જલના માતા-પિતા બન્યા હતા. અભિનેતાએ પણ આજે એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે.

વરૂણ ધવન (તસવીર ઇન્સ્ટા્માંથી)

1/8

2/8
વરુણ ધવનની આ તસવીરો મુંબઈની હિન્દુજા હોસ્પિટલની છે. જ્યાં ગઈકાલે રાત્રે અભિનેતાની પત્ની નતાશા દલાલે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો, તસવીરોમાં  નવા –નવા પિતા બનેલા  વરુણ ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહ્યા છે.

3/8
વરુણ ધવનની આ તસવીરો મુંબઈની હિન્દુજા હોસ્પિટલની છે. જ્યાં ગઈકાલે રાત્રે અભિનેતાની પત્ની નતાશા દલાલે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો. તસવીરોમાં નવા ડેડી વરુણ ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહ્યાં છે.

4/8
વરુણ ધવન અને નતાશા દલાલ પણ પેરેન્ટ્સની યાદીમાં સામેલ થયા છે. દંપતીએ 3 જૂનના રોજ તેમના પ્રથમ બાળક એટલે કે લિટલ એન્જલનું સ્વાગત કર્યું.

5/8
આવી સ્થિતિમાં ફરી એકવાર પેપ્સે વરુણ ધવનને હોસ્પિટલની  બહાર જ કેપ્ટર કરી લીધો,  જેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

6/8
હોસ્પિટલમાંથી બહાર આવેલી આ તસવીરોમાં વરુણ ધવન ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો હતો અને તેના ચહેરા પર પિતા બનવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.

7/8
ન્યૂ ડૈડી વરૂણ ધવન આ તસવીરોમાં વ્હાઇટ ટીશર્ટ અને બ્લૂ ડેનિમ અને તેની સાથે લધર જેકેટ કેરી કરતા જોવા મળ્યાં

8/8
ઘરે જતાં પહેલા વરૂણ ધવને પૈપરાજીને કેટલાક પોઝ આપ્યાં હતા. આ દરમિયાન તેમણે હાથ જોડીને બધાને થેક્યુ કહ્યું

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ

Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો

આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ

Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર

RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની

Embed widget