શોધખોળ કરો
એક્ટ્રેસે વીડિયોમાં બતાવ્યા પોતાના ક્લિવેઝ, લોકોએ કરી ગંદી કૉમેન્ટ્સ તો એક્ટ્રેસે શું કર્યું........
Divya_Agrawal_02
1/6

મુંબઇઃ રિયાલિટી ટીવી સ્ટાર દિવ્યા અગ્રવાલ પોતાના લૂકના કારણે હંમેશા ટ્રેડિંગ્સમાં રહે છે. આ ઉપરાંત તે બેબાકીથી પોતાનો મત આપતી રહે છે. હવે દિવ્યા ટ્રૉલ્સ પર નરાજ થઇ ગઇ છે. તેને ઇન્સ્ટા સ્ટૉરીમાં ટ્રૉલ્સને જડબાતોડ જવાબ પણ આપ્યો છે.
2/6

દિવ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક રીલ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેના લૂકને લઇને ફેન્સ સતત નિશાન સાધી રહ્યાં છે. આના પર એક્ટ્રેસે તેમને જવાબ આપ્યો છે.
Published at : 23 Apr 2021 12:22 PM (IST)
આગળ જુઓ





















