શોધખોળ કરો
ઇલિયાના ડીક્રૂઝે ગ્લેમરસ લૂકમાં ફરી ધડકાવ્યુ ફેન્સનું દિલ, વ્હાઇટ ડ્રેસમાં આપ્યા આવા ગજબના પૉઝ, જુઓ તસવીરો
ileana_d_cruz__01
1/6

મુંબઇઃ તાજેતરમાં જ ફિલ્મ બિગ બુમાં પત્રકારની ભૂમિકા નિભાવનારી બ્યૂટીફૂલ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝે એક બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટમાં તેને પોતાની હૉટ અદાઓથી ફરી એકવાર ફેન્સને પોતાના દિવાના બનાવી દીધા છે. તમે પણ જુઓ એક્ટ્રેસનો દિલધડક બિન્દાસ અંદાજ...
2/6

ઇલિયાના ડિક્રૂઝની પાસે સારી એક્ટિંગ સ્કિલ્સની સાથે સાથે પરફેક્ટ ફિગર અને ફેશન સેન્સ પણ છે, અને તે સારી રીતે જાણે છે કે તેના પર શું શૂટ કરે છે. ફોટોશૂટ માટે તેને વ્હાઇટ સ્ટ્રિપ્ડ સ્કર્ટની સાથે ક્રૉપ ટૉપ પહેરેલુ છે, અને તેની સાથે વ્હાઇટ શર્ટને કેરી કર્યો છે.
Published at : 14 Apr 2021 02:24 PM (IST)
આગળ જુઓ





















