શોધખોળ કરો
Kajol પોતાની દીકરી Nysa Devganની સાથે રાખે દોસ્તી જેવો સંબંધ, બન્નેની ક્યૂટનેસ જીતી લેશે તમારુ પણ દિલ, જુઓ તસવીરો.
Nysa_Devgan_
1/7

મુંબઇઃ બૉલીવુડની કેટલીક માં એવા છે જે પોતાની દીકરી સાથે જબરદસ્ત બૉન્ડિંગ ધરાવે છે. આમાની એક છે કાજોલ, અજય દેવગન અને કાજોલની એક દિકરી છે ન્યાસા દેવગન. ન્યાસા દેવગન સાથે અજય દેવગનનુ તો જોરદાર બૉન્ડિંગ દેખાય જ છે પરંતુ કાજોલનુ બૉન્ડિંગ અને તેની સાથેની કેમેસ્ટ્રી બધાનુ દિલ જીતી લે એવુ છે. બન્ને વચ્ચે એક સહેલી જેવો સંબંધ છે. જુઓ બન્નેને ક્યૂટનેસ વાળા સંબંધની તસવીરો.......
2/7

ન્યાસાનો જન્મ કાજોલ અને અજય દેવગનના ઘરે 20 એપ્રિલ 2003 ના રોજ થયો હતો. તમામ દીકરીઓની જેમ ન્યાસા પણ ડેડીઝ છે. આ ઉપરાંત ન્યાસાનુ પોતાની માં કાજોલની સાથે સ્પેશ્યલ બૉન્ડિંગ જોવા મળે છે. લૂક્સની વાત કરીએ તો કાજોલની હૂબહૂ કૉપી પણ કહી શકાય છે.
Published at : 17 Aug 2021 10:30 AM (IST)
આગળ જુઓ





















