શોધખોળ કરો
Sofia Hayat Photo: બિગ બોસ ફેમ સોફિયા હયાતે બિકીનીમાં શેર કરી તસવીરો
Sofia Hayat Photo: સોફિયા હયાત સૌથી વધુ ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે.
સોફિયા હયાત
1/8

Sofia Hayat Photo: સોફિયા હયાત સૌથી વધુ ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે.
2/8

તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ તઈ જાય છે.
3/8

સોફિયા હયાતનું નામ બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.
4/8

સોફિયા હયાત અવારનવાર પોતાના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
5/8

સોફિયા હયાતનું નામ એક સમયે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયું હતું.
6/8

બંનેની લવસ્ટોરીની ઘણી ચર્ચા થઈ હતી, તેમના અફેરે બધાને ચોંકાવી દીધા હતા.
7/8

પરંતુ થોડા સમય બાદ સોફિયા હયાત અને રોહિત શર્માનું બ્રેકઅપ થઈ ગયું હતું, પરંતુ તેનું કોઈ કારણ બહાર આવ્યું નથી.
8/8

આ તસવીરોમાં સોફિયા હયાત બોલ્ડ લાગી રહી છે.(All Photos-Instagram)
Published at : 13 Sep 2022 07:03 PM (IST)
આગળ જુઓ
Advertisement





















