શોધખોળ કરો
Holi 2021: નેહા કક્કડ સહિત આ સેલેબ્સે લગ્ન બાદ પતિ સંગ રમી પહેલી રંગોની હોળી, જુઓ unseen તસવીરો
લગ્ન બાદ પહેલી હોળી
1/7

હોળી રંગોનો તહેવાર છે. હોળીના પર્વમાં લોકો મતભેદ ભૂલાવીને રંગો મસ્તીમાં ખોવાઇ જાય છે. આ ખાસ દિવસે કેટલાક સેલેબ્સ કપલે પતિ સંગ લગ્ન બાદ પહેલી રંગોની હોળી રમી. જોઇએ લગ્ન બાદ પહેલી હોળીની કપલ્સની મસ્તી
2/7

ટીવી એક્ટર નીતિ ટેલરની લગ્ન બાદ પહેલી હોળી હતી. તેમણે તેમના પતિ પરિક્ષીત બાવા સાથે રંગોમાં તરબોળ થઇને ખૂબ મસ્તી કરી અને એન્જોયમેન્ટની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
Published at : 30 Mar 2021 01:16 PM (IST)
આગળ જુઓ




















