શોધખોળ કરો
બોલિવૂડના આ તમામ એક્ટ્રેસે તેમનાથી મોટી ઉંમરની હિરોઈન સાથે કર્યો રોમાન્સ
1/5

બોલિવૂડના એવા અનેક સ્ટાર છે જેમણે તેમનાથી મોટી ઉમંરની એક્ટ્રેસ સાથે રોમાન્સ કર્યા છે. એવા સ્ટાર્સ પર એક નજર કરીએ જે તેમનાથી મોટી ઉંમરની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરી ચૂક્યાં છે.
2/5

અલી ફઝલ - વિદ્યા બાલન:બોલિવૂડની લીડિંગ એક્ટ્રેસ વિદ્યા બાલન સાથે રોમાન્સ કરવામાં તેમનાથી 9 વર્ષના નાના અલી ફઝલ બેસ્ટ એક્ટર સાબિત થયા હતા. ફિલ્મ 'બોબી જાસૂસ' ભલે ન ચાલી હોય પરંતુ પડદા પર આ જોડીને લોકોએ ખૂબ વખાણી હતી.
Published at :
આગળ જુઓ





















