શોધખોળ કરો

PHOTOS: અંબાણીની થનારી વહુના હાથમાં લાગી મહેંદી, જુઓ મહેંદી સેરેમનીની સુંદર તસવીરો

Radhika Merchant Mehendi Ceremony:મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તાજેતરમાં મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે.

radhika merchant

1/6
અનંત અને રાધિકા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ દરમિયાન રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન સાથે જોડાયેલા કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

2/6
આ તસવીરો રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમનીની છે.  જેમાં તે પિંક કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

3/6
રાધિકા મર્ચન્ટે મહેંદી સેરેમનીમાં ગુલાબી રંગનો લહેંગા પહેર્યો છે. આ સાથે તેના કપાળ પર માંગ ટીકા અને કાનમાં મોટી બુટ્ટીઓ દેખાય છે. રાધિકા મહેંદી લગાવતી વખતે હસતી દેખાઈ રહી છે.

4/6
રાધિકા મર્ચન્ટે મહેંદી સેરેમનીમાં હેવી પિંક કલરનો લહેંગા પહેર્યો હતો. તેમજ તેના ગળામાં એક મોટો હાર પહેર્યો હતો. રાધિકાએ પોનીટેલમાં તેના વાળ બાંધ્યા હતા. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

5/6
આ તસવીરો નીતા મુકેશ અંબાણીના ફેન પેજ પરથી શેર કરવામાં આવી છે. રાધિકાની તસવીરો ઉપરાંત એક વીડિયો પણ સામે આવ્યો છે.  જેમાં રાધિકા મર્ચન્ટ હાથ પર મહેંદી લગાવીને 'ઘર મોરે પરદેશિયા' ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.

6/6
જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 29 ડિસેમ્બર 2022ના રોજ લાંબા સમયની ગર્લફ્રેન્ડ રાધિકા સાથે સગાઈ કરી હતી. તેમની સગાઈ રાજસ્થાનના નાથદ્વારા મંદિરમાં ધાર્મિક વિધિઓ સાથે થઈ હતી.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો,  રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો,  રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં  પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ,  મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

Embed widget