મુંબઈ: ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડિયા પોતાની હોટ યોગા તસવીરોના લઈ ચર્ચામાં છે. અભિનેત્રી આશકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ યોગા તસવીરો શેર કરી છે જે હાલમાં વાયરલ થઈ છે. આશકાએ બિકિનીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આશકા ખૂબ જ હોટ લાગી રહી છે.
2/5
અન્ય તસવીરોમાં આશકા બીચવેયરમાં ખૂબ જ હોટ અંદાજમાં યોગ કરતી જોવા મળી હતી. આશકા અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. આ પ્રથમ વખત નથી કે આશકાએ હોટ તસવીરો શેર કરી હોય આ પહેલા પણ એક્ટ્રેસ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે.
3/5
સોશિયલ મીડિયા પર આશકા ખૂબ જ એક્ટિવ છે.આશકા નાગિન-2 માં જોવા મળી હતી. આશકાએ 2002માં ટીવી વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. બિગ બોસમાં ભાગ લેવા પહેલા આશકા ખતરો કે ખિલાડી સીઝન 4માં પણ જોવા મળી હતી.
4/5
આશકા ગોરડિયા યોગાલવર છે. આશકા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ આશકાએ બીચ પર યોગ કરતા ફોટોઝ અને વીડિયો શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
5/5
આશકા નાગિન-2 માં જોવા મળી હતી. આશકાએ 2002માં ટીવી વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. બિગ બોસમાં ભાગ લેવા પહેલા આશકા ખતરો કે ખિલાડી સીઝન 4માં પણ જોવા મળી હતી. ( તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)