શોધખોળ કરો
Harman Baweja થી લઇને Arshad Warsi સુધી, આ સ્ટાર્સ OTT પર કરી રહ્યા છે રાજ
આજે અમે એવા બોલિવૂડ સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેઓ સારા એક્ટર હોવા છતાં બોલિવૂડમાં પોતાનું સ્થાન મેળવી શક્યા નથી પરંતુ જ્યારે તેઓ ઓટીટી પ્લેટફોર્મ પર રાજ કરી રહ્યા છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

આજે અમે એવા બોલિવૂડ સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેઓ સારા એક્ટર હોવા છતાં બોલિવૂડમાં પોતાનું સ્થાન મેળવી શક્યા નથી પરંતુ જ્યારે તેઓ ઓટીટી પ્લેટફોર્મ પર રાજ કરી રહ્યા છે.
2/7

અરશદે ફિલ્મ 'મુન્નાભાઈ MBBS'માં સર્કિટનો રોલ કર્યો હતો. આ પાત્રે તેને ખૂબ લોકપ્રિયતા અપાવી હતી. પરંતુ આ ફિલ્મ સિવાય અભિનેતાને અન્ય કોઇ ફિલ્મ એટલી સફળ રહી નથી. જે પછી અભિનેતાએ વેબ સિરીઝ 'અસુર' સાથે OTT પર એન્ટ્રી મારી અને તેના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
Published at : 14 Jun 2023 08:37 AM (IST)
આગળ જુઓ