શોધખોળ કરો

Aahana Kumra Photo: આહના કુમરાના ગ્લેમરસ અવતારે મચાવી સનસની, તસવીરો થઈ વાયરલ

Aahana Kumra Photo: બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી.

આહના કુમરા

1/7
અભિનેત્રી હંમેશા તેના દરેક લુકથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે, જ્યારે પણ તે કેમેરા સામે આવે છે ત્યારે ઈન્ટરનેટનો પારો હાઈ થઈ જાય છે.

2/7
બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા તેના બોલ્ડ બિકીની લુક્સ ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે. ફેન્સ પણ અભિનેત્રીની તસવીરો પર ખુબ પ્રેમ વરસાવે છે.

3/7
તાજેતરમાં આહાના કુમરાએ તેની લેટેસ્ટ  તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી ગ્લેમરસ પોઝ આપી રહી છે.

4/7
તેમની તસવીરો જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે અને કોમેન્ટ બોક્ષમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

5/7
આહનાનો  જન્મ 1 મે 1985ના રોજ લખનઉ ઉત્તર પ્રદેશમાં થયો છે. તેણે મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી તે લખનઉની લા માર્ટિનીયર ગર્લ્સ કોલેજમાં પ્રવેશ કર્યો. તેણે મુંબઈની એચઆર કોલેજ ઓફ કોમર્સમાં પણ અભ્યાસ કર્યો છે.

6/7
2015 માં ટેલિવિઝન ક્રાઈમ સિરીઝ એજન્ટ રાઘવમાં એજન્ટ ત્રિશા દીવાનની ભૂમિકા માટે જાણીતી છે.

7/7
(All Photo Instagram)
(All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ  દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ  દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 

Embed widget