શોધખોળ કરો
અદા શર્માની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ હોટ Photos
1/5

મુંબઇઃ એક્ટ્રેસ અદા શર્માનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ ફિલ્મ કમાન્ડો 3માં જોવા મળી હતી. અદાની એક્ટિંગથી લોકો પ્રભાવિત તો છે જ પણ સાથે સાથે તેની કેટલીક તસવીરોથી પણ લોકો તેને પસંદ કરી રહ્યાં છે.
2/5

એક્ટ્રેસે તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસનો બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર અંદાજ જોવા મળ્યો છે.
Published at : 11 Apr 2022 11:10 PM (IST)
આગળ જુઓ





















