શોધખોળ કરો
Alia Bhatt: ઓલ બ્લેક લૂકમાં જોવા મળી આલિયા ભટ્ટ, જુઓ તસવીરો
Alia Bhatt: ઓલ બ્લેક લૂકમાં જોવા મળી આલિયા ભટ્ટ, જુઓ તસવીરો
આલિયા ભટ્ટ
1/7

આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો સામે આવી હતી. બ્લેક ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ શાનદાર લાગી રહી છે. તેના ચાહકોને પણ તેનો આ લુક પસંદ આવશે.
2/7

મંગળવારે સ્ટોર લોન્ચનો કાર્યક્રમ હતો. જ્યાં આલિયા ભટ્ટ ખૂબ જ કાતિલ અંદાજમાં પહોંચી હતી. એન્ટ્રી કરતાની સાથે જ તેના લૂક પર બધાની નજર અટકી ગઈ હતી.
Published at : 05 Mar 2024 10:13 PM (IST)
આગળ જુઓ





















