શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amyra Dastur PHOTO: બીચ લુકમાં હોટ લાગે છે અમાયરા દસ્તુર, જુઓ તસવીરો
Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
![Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/30/2ef3f54a755372f797560baf671ee78f1701363611462397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમાયરા દસ્તુર
1/7
![Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/30/53917bf3112aeca618b4901153caf0c49f27d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
2/7
![અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/30/9fe45d0b39a61c313e9eb17b0dd53fa084561.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.
3/7
![7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થોડા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/30/19f6882f63c0215ab467330581d948d176781.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થોડા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો.
4/7
![આ પછી, તેણીએ અભિનેત્રી બનવાના સપનાને પૂર્ણ કરવા શાળા બદલી. મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/30/0d32124b864f2e4c40302b7bb390361989d2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી, તેણીએ અભિનેત્રી બનવાના સપનાને પૂર્ણ કરવા શાળા બદલી. મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.
5/7
![કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા. બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/30/49b39a75007f37ab66af41a5060cf13d8d3e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા. બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી.
6/7
![અનેક જાહેરાતોમાં નામ કમાયા બાદ અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/30/ccf779043eed785d7f0e52abcd10944ee5992.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેક જાહેરાતોમાં નામ કમાયા બાદ અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
7/7
![આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/30/2f5ebba45e58a0667f892fa659556f2ee3e0f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો.
Published at : 30 Nov 2023 10:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)