શોધખોળ કરો
અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ ગ્લેમરસ અંદાજ
તસવીર અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ
1/6

અભિનેત્રી અવનીત કૌર પોતાના ફોટાને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અભિનેત્રીએ સ્વિમિંગ પૂલ પાસે બેસી હોટ તસવીરો શેર કરી છે.
2/6

અવનીત બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી રહી છે, પરંતુ અભિનેત્રીની લોકપ્રિયતા કોઈ જાણીતી અભિનેત્રીથી ઓછી નથી.
Published at : 28 May 2022 03:06 PM (IST)
આગળ જુઓ





















