શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ કાતિલ અંદાજ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/eecf0ee98f2749374dd2efe88cb65ae2_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર ભૂમિ પેંડનેકર ઈન્સ્ટાગ્રામ
1/6
![ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભુમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. અભિનેત્રી ભૂમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/1e27766a6bbc46347bcf5ab1b3d4ff5e8483b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભુમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. અભિનેત્રી ભૂમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે.
2/6
![બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. વ્હાઈટ કલરના ડ્રેસમાં ભૂમિ ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/f174880adc25f4fe0f9ad7aea8bec07b7ca9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. વ્હાઈટ કલરના ડ્રેસમાં ભૂમિ ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/6
![હાલમાં ભૂમિએ વ્હાઈટ કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. ભૂમિએ આ તસવીરો શેર કરી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધાર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/9d7f85ca3221f0d6cf967df0c23a1ebfb58ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં ભૂમિએ વ્હાઈટ કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. ભૂમિએ આ તસવીરો શેર કરી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધાર્યું છે.
4/6
![જ્યારે 2017ના સોશ્યલ ડ્રામા ટૉયલેટ એક પ્રેમકથા બાદ અક્ષય કુમારની સાથે રક્ષાબંધન પણ ભૂમિની બીજી ફિલ્મ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/942aa096e4a420f9384a37cc2d1c6f41d8fec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે 2017ના સોશ્યલ ડ્રામા ટૉયલેટ એક પ્રેમકથા બાદ અક્ષય કુમારની સાથે રક્ષાબંધન પણ ભૂમિની બીજી ફિલ્મ છે.
5/6
![હોટ તસવીરોને લઈ ભૂમિ સતત ચર્ચામાં છે. ભૂમિની બિકિની તસવીરો પણ વાયરલ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/5902d894aa808d004baca6a787335ba3bdb8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોટ તસવીરોને લઈ ભૂમિ સતત ચર્ચામાં છે. ભૂમિની બિકિની તસવીરો પણ વાયરલ થઈ હતી.
6/6
![(તમામ તસવીરો ભૂમિ પેડનેકર ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/561385cf0eff641a780451ee104284819fed1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો ભૂમિ પેડનેકર ઈન્સ્ટાગ્રામ)
Published at : 28 Jun 2022 08:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)