શોધખોળ કરો
Daisy Shah Photo: બીચ લુકમાં ગ્લેમરસ લાગે છે ડેઈઝી શાહ, તસવીરો જોઈ ફેન્સ થયા ક્રેઝી
Daisy Shah Photo: ડેઝી શાહે રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 13' થી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો હતો. જોકે, અભિનેત્રીના આ નિર્ણયથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મિત્રો દંગ રહી ગયા હતા.
ડેઝી શાહ
1/6

Daisy Shah Photo: બોલિવૂડ અભિનેત્રી ડેઝી શાહે રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 13' થી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો હતો. જોકે, અભિનેત્રીના આ નિર્ણયથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના તેના ઘણા મિત્રો દંગ રહી ગયા હતા.
2/6

જે બાદ ડેઝી આ અંગે પોતાનું મૌન તોડતી જોવા મળી હતી. અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેને કોઈને પણ સ્પષ્ટતા કરવામાં કોઈ રસ નથી.
Published at : 04 Jan 2024 10:50 PM (IST)
આગળ જુઓ





















