શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Eesha rebba: એક્ટ્રેસ ઈશા રબ્બાનો જોવા મળ્યો શાનદાર સાડી લૂક, જુઓ તસવીરો
Eesha rebba: એક્ટ્રેસ ઈશા રબ્બાનો જોવા મળ્યો શાનદાર સાડી લૂક, જુઓ તસવીરો
![Eesha rebba: એક્ટ્રેસ ઈશા રબ્બાનો જોવા મળ્યો શાનદાર સાડી લૂક, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/e6db64820cbbc64ff86c59f3b1bb964a169937027811678_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા રબ્બા
1/8
![સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેના કાતિલ લૂકને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો શાનદાર સાડી લૂક વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/c5f6565544536528ffbdefdcfca2cafa9ca42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેના કાતિલ લૂકને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો શાનદાર સાડી લૂક વાયરલ થઈ રહ્યો છે.
2/8
![ઈશા રબ્બાએ બ્લેક સિમ્પલ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવી ચાહકોને દિવાના બનાવી દિધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/18d5b7b935a553564e31ebbfe7f543be8848e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા રબ્બાએ બ્લેક સિમ્પલ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવી ચાહકોને દિવાના બનાવી દિધા છે.
3/8
![એક્ટ્રેસ ખૂબ જ સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે. સાડી સાથે અભિનેત્રીએ બ્લેક બ્લાઉઝ કેરી કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/4a540762891625650f2fea67623aed2572122.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ ખૂબ જ સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે. સાડી સાથે અભિનેત્રીએ બ્લેક બ્લાઉઝ કેરી કર્યું છે.
4/8
![ઈશા રબ્બા અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/bacd2c26a12ba821a910c1d04b75141a02f17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા રબ્બા અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
5/8
![ચાહકો પણ અભિનેત્રીનો સિમ્પલ લૂક જોઈને દિવાના બની ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/bb618b3d648bf2dfcb7bf3aebc6f745b80f89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકો પણ અભિનેત્રીનો સિમ્પલ લૂક જોઈને દિવાના બની ગયા છે.
6/8
![બ્લેક સાડીમાં એક્ટ્રેસ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/0a43223105482f1d831919a49489934adc70b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લેક સાડીમાં એક્ટ્રેસ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
7/8
![ઈશા રબ્બા સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. ઈશા ફોટોશૂટને લઈ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/0acd78b5beb6127cabbd864678ce075b678f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા રબ્બા સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. ઈશા ફોટોશૂટને લઈ ચર્ચામાં રહે છે.
8/8
![(તમામ તસવીરો ઈશા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/69b11ac51d271cbd3e37b93f3b40e07bd930b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો ઈશા ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Nov 2023 08:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)