મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ ગિઝેલ ઠકરાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. ગિઝેલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. ગિઝેલની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
2/6
ગિઝેલ પોતાની હોટ તસવીરો ફેન્સ માટે શેર કરવામાં કોઈ મુશ્કેલી નથી અનુભવતી. એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ ગિઝેલે ફરી એક વખત પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે.
3/6
ગિઝેલે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. ફિલ્મ 'ક્યા કુલ હૈ હમ' ની એક્ટ્રેસ ગિઝેલ હાલમાં ફિલ્મોમાંથી દૂર છે, તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી છે.
4/6
ગિઝેલ રિયાલિટી શો "બિગ બોસ 9" નો એક ભાગ રહી ચુકી છે, તે દરમિયાન તે ખુબ જ ચર્ચામાં આવી હતી.
5/6
ગિઝેલે બોલીવૂડ ફિલ્મ 'મસ્તીજાદે' માં જોવામાં મળી હતી, તેને ઇન્ડિયાની કિંગફીશર કેલેન્ડર ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે.