શોધખોળ કરો
Harleen Sethi: એક્ટ્રેસ હરલીન સેઠીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
એક્ટ્રેસ હરલીન સેઠી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચાહકો પણ તેના લૂકને ખૂબ જ પસંદ કરે છે.
એક્ટ્રેસ હરલીન સેઠી
1/8

એક્ટ્રેસ હરલીન સેઠી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચાહકો પણ તેના લૂકને ખૂબ જ પસંદ કરે છે.
2/8

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Published at : 17 Jun 2024 07:56 PM (IST)
આગળ જુઓ