શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hina khan: જિમ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે હિના ખાન, જુઓ તસવીરો
Hina khan: જિમ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે હિના ખાન, જુઓ તસવીરો
![Hina khan: જિમ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે હિના ખાન, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/68b15d11c63ffd7ca9384f981645c829169254964513178_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ હિના ખાન
1/9
![Hina Khan : નાના પડદા પર પોતાના અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી હિના ખાનની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/9d80b6a57e1d9046f5d7393ad2cc267df2100.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hina Khan : નાના પડદા પર પોતાના અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી હિના ખાનની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે.
2/9
![હિના ખાન પોતાની સુંદર તસવીરોથી ચાહકોનું દિલ જીતતી રહે છે. જો કે આ વખતે હિનાએ પોતાના બોલ્ડ લુકથી લોકોને ક્લીન બોલ્ડ કરી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/a89c59eee9f387c72758e51677490e5f4ef9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાન પોતાની સુંદર તસવીરોથી ચાહકોનું દિલ જીતતી રહે છે. જો કે આ વખતે હિનાએ પોતાના બોલ્ડ લુકથી લોકોને ક્લીન બોલ્ડ કરી દીધા છે.
3/9
![અભિનેત્રી હિના ખાનનો બોલ્ડ જિમ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જિમ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/dc2fede35b3d8ca81df0b576e3a5cce22e52b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી હિના ખાનનો બોલ્ડ જિમ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જિમ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગે છે.
4/9
![અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક ખૂબ જ હોટ તસવીરો પોસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/2ca157b5b3dc17fd0d7c8910ab9227986acaf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક ખૂબ જ હોટ તસવીરો પોસ્ટ કરી છે.
5/9
![આ તસવીરોમાં તે જિમ લૂકમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/c60233fe0688d604238fe6802c6a22daf440b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં તે જિમ લૂકમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
6/9
![ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાની ફિટનેસને લઈ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/c2ad8d549df6025c30d2723edff1ee2ce7b15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાની ફિટનેસને લઈ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે.
7/9
![હોટ જિમ લૂકમાં એક્ટ્રેસ પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/f0cb849148fb22f0432467e85efeedfb08d61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોટ જિમ લૂકમાં એક્ટ્રેસ પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
8/9
![ચાહકો પણ તેના શાનદાર જિમ લૂકને પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/a0262c2a47f593256a34124c9617f3341c768.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકો પણ તેના શાનદાર જિમ લૂકને પસંદ કરે છે.
9/9
![(તમામ તસવીરો હિના ખાન ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/e25eef05b9eeaa9a089724cc9ea26e9fb85ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો હિના ખાન ઈન્સ્ટાગ્રામ)
Published at : 20 Aug 2023 10:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)