શોધખોળ કરો

બોલીવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

1/5
બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી સોશિયલ મીડિયા પર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લૂક, ક્યારેક ગ્લેમરસ અંદાજથી તો કયારેક બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં રહે છે. હુમા કુરેશી તેની સ્ટાઈલ, ખૂબસૂરતી અને ડ્રેસિંગ સેન્સ માટે પણ ઓળખાય છે. (Photo-Instagram)

2/5
હુમા કુરેશની કેટલી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં હુમા  ખૂબજ સુંદર લાગી રહી છે.  ઓછા સમયે હુમાએ બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને ખૂબસૂરતીના દમ પર એક ખાસ જગ્યા બનાવી છે. (Photo-Instagram)

3/5
હુમાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે. જે તેમની તસવીરો પર ખૂબ લાઈક્સ અને કોમેન્ટ કરતા રહે છે. (Photo-Instagram)

4/5
હુમાએ  કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ખૂબજ ગ્લેમરસ અને સ્ટાઈલિશ નજર આવી રહી છે. (Photo-Instagram)

5/5
બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એકવાર હુમાએ ખૂબજ સ્ટાલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે. (Photo-Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત

અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત

ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ

અમેરિકાના મિયામી એરપોર્ટ પર  મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર  મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી

Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન

Embed widget