શોધખોળ કરો

Kangna Sharma: ફરી એક વખત કંગના શર્માએ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું, જુઓ ગ્લેમરસ અંદાજ

અભિનેત્રી કંગના શર્મા

1/7
અભિનેત્રી કંગના શર્મા તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે. એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. અભિનેત્રી જ્યારે પણ તેની તસવીરો શેર કરે છે તે આગની જેમ વાયરલ થવા લાગે છે. આ   દિવસોમાં પોતાની બોલ્ડનેસના કારણે કંગના શર્મા સતત ચર્ચામાં રહે છે.

2/7
મુંબઈના રસ્તાઓ પર પાપારાઝી કેમેરા દ્વારા તેને જે રીતે સ્પોટ કરવામાં આવી રહી છે તે જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઉર્ફી જાવેદ અને પૂનમ પાંડે પછી કંગના શર્મા પાપારાઝીની નવી ફેવરિટ બની ગઈ છે. કંગના શર્માની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.

3/7
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ ફરી એક વખત બોલ્ડ તસવીરો શેર કરી આગ લગાવી છે. કંગનાએ નવા બ્લેક લૂકમાં ફરી એક વખત પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.

4/7
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એવી કેટલીક અભિનેત્રીઓ છે જેઓ પોતાની એક્ટિંગ કરતા પોતાની બોલ્ડનેસના કારણે વધુ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં આ અભિનેત્રીઓમાં એક નવું નામ જોડાયું છે અને આ નામ છે કંગના શર્મા.

5/7
કંગનાએ  બ્લેક બોલ્ડ લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે.અભિનેત્રીનું હોટ ફિગર જોઈને ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે. ઈન્સ્ટા પર કંગનાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.

6/7
કંગના શર્મા બ્લેક લૂકમાં ખૂબ જ જ હોટ લાગી રહી છે. મુંબઈમાં મોટી થયેલી 35 વર્ષની કંગના શર્માએ બે વર્ષ પહેલા મ્યુઝિક વીડિયો 'તેરે જિસ્મ 2'માં કામ કર્યું હતું. તેમના આ મ્યુઝિક વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી.

7/7
પરંતુ વાસ્તવમાં 8 વર્ષ પહેલા કંગનાએ વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાનીની ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે સોની ટીવીના 'ધ કપિલ શર્મા શો', સ્ટાર પ્લસની સીરિયલ 'તુ સૂરજ મેં સાંઝ પિયાજી' જેવા શોમાં નાની ભૂમિકાઓ કરીને ટેલિવિઝન પર ઓળખ મેળવી.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget