શોધખોળ કરો
Keerthy Suresh: સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશનો બ્લેક સાડીમાં ગોર્જિયસ લૂક વાયરલ, જુઓ તસવીરો
Keerthy Suresh: સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશનો બ્લેક સાડીમાં ગોર્જિયસ લૂક વાયરલ, જુઓ તસવીરો
કીર્તિ સુરેશ
1/7

કીર્તિ સુરેશ સાઉથ ફિલ્મોની ડિમાન્ડિંગ અને લોકપ્રિય અભિનેત્રી છે. સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. હાલમાં અભિનેત્રીએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/7

બ્લેક કલરના સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Published at : 25 Feb 2024 10:20 PM (IST)
આગળ જુઓ





















