શોધખોળ કરો
Khushali Kumar: ખુશાલી કુમાર બિકિનીમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો
Khushali Kumar: ખુશાલી કુમાર બિકિનીમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો
ખુશાલી કુમાર
1/6

ગુલશન કુમારની પુત્રી ખુશાલી કુમારે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાનો જાદુ બતાવ્યો છે. પરંતુ ખુશાલી કુમારની ફિલ્મો બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી શકી ન હતી. ખુશાલી કુમાર પોતાની ફિલ્મો સિવાય તેના બોલ્ડ લુકના કારણે પણ ચર્ચામાં રહે છે.
2/6

આ કારણે ખુશાલી કુમારની સરખામણી ઉર્ફી જાવેદ સાથે પણ થાય છે. તો ચાલો એક નજર કરીએ ખુશાલી કુમારના નવા બોલ્ડ ફોટા જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.
Published at : 02 Apr 2024 05:09 PM (IST)
આગળ જુઓ





















