શોધખોળ કરો
Kusha Kapila: ફરી નવા લૂકમાં જોવા મળી કુશા કપિલા, જુઓ શાનદાર તસવીરો
Kusha Kapila: ફરી નવા લૂકમાં જોવા મળી કુશા કપિલા, જુઓ શાનદાર તસવીરો
![Kusha Kapila: ફરી નવા લૂકમાં જોવા મળી કુશા કપિલા, જુઓ શાનદાર તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/2bf57a0989913b26b63803b94e497146171734172472978_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુશા કપિલા
1/7
![બોલીવૂડ એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર કુશા કપિલા ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી છે. કુશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/0e62228a8a44287b63634e629e8317c50a571.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર કુશા કપિલા ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી છે. કુશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
2/7
![કુશા કપિલા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/5552206e383ceb893136210303d69a46432d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુશા કપિલા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
3/7
![કુશા કપિલા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેના લૂકને લાઈક કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/1bdccfb60fee9b76c79a9cdfe8b0ffa610a7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુશા કપિલા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેના લૂકને લાઈક કરે છે.
4/7
![કુશા કપિલા અને અભિનેતા અર્જૂન કપૂર રિલેશનમાં હોવાની અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/89f505c20d25ee2bd78aab33af34b3b14fbb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુશા કપિલા અને અભિનેતા અર્જૂન કપૂર રિલેશનમાં હોવાની અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
5/7
![સંબંધોની અફવા ત્યારે સામે આવી જ્યારે બંનેએ ફિલ્મમેકર કરણ જોહરના ઘરે એક પાર્ટીમાં હાજરી આપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/ca26ffc01439b504490fc55c4ad7692d8bb4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંબંધોની અફવા ત્યારે સામે આવી જ્યારે બંનેએ ફિલ્મમેકર કરણ જોહરના ઘરે એક પાર્ટીમાં હાજરી આપી હતી.
6/7
![કુશા કપિલા તેના સ્ટનિંગ લૂકને લઈ ચર્ચામાં છે. ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/aa283a0f381e2b526578b4193d82d5c6aa9ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુશા કપિલા તેના સ્ટનિંગ લૂકને લઈ ચર્ચામાં છે. ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
7/7
![(તમામ તસવીરો કુશા કપિલા- ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/224bac88c3932ac3f9a0ca62fd0879a3219ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો કુશા કપિલા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Jun 2024 09:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)