શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Malaika Arora : બ્લેક જિમ લૂકમાં ખૂબ જ કાતિલ લાગે છે મલાઈકા અરોરા, જુઓ તસવીરો
Malaika Arora : બ્લેક જિમ લૂકમાં ખૂબ જ કાતિલ લાગે છે મલાઈકા અરોરા, જુઓ તસવીરો
મલાઈકા અરોરા- તસવીર સોશિયલ મીડિયા
1/7
![મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. મલાઈકાને ફિટનેસ ક્વિન કહેવામાં આવે છે. મલાઈકા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વર્કઆઉટની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. મલાઈકાને ફિટનેસ ક્વિન કહેવામાં આવે છે. મલાઈકા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વર્કઆઉટની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
2/7
![મલાઈકા પોતાને ફિટ રાખવા માટે વર્કઆઉટ કરતી રહે છે. મલાઈકાના જિમ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થાય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકા પોતાને ફિટ રાખવા માટે વર્કઆઉટ કરતી રહે છે. મલાઈકાના જિમ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થાય છે.
3/7
![ચાહકો પણ મલાઈકા અરોરાના જિમ લૂકને ખૂબ જ પસંદ કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ચાહકો પણ મલાઈકા અરોરાના જિમ લૂકને ખૂબ જ પસંદ કરે છે.
4/7
![જિમ લૂકમાં મલાઈકા અરોરા ખૂબ જ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જિમ લૂકમાં મલાઈકા અરોરા ખૂબ જ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરે છે.
5/7
![મલાઈકા અરોરા હાલના દિવસોમાં અર્જુન કપૂર સાથે રિલેશનને લઈને ચર્ચામાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકા અરોરા હાલના દિવસોમાં અર્જુન કપૂર સાથે રિલેશનને લઈને ચર્ચામાં છે.
6/7
![એક્ટ્રેસ મલાઈકા દરરોજ નવા જિમ લૂકમાં સ્પોટ થાય છે. ચાહકો પણ મલાઈકાના નવા લૂક પર ફિદા થાય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસ મલાઈકા દરરોજ નવા જિમ લૂકમાં સ્પોટ થાય છે. ચાહકો પણ મલાઈકાના નવા લૂક પર ફિદા થાય છે.
7/7
![એક્ટ્રેસ જિમ અને યોગ સેન્ટર બહાર ઘણી વખત કાતિલ લૂકમાં સ્પોટ થાય છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસ જિમ અને યોગ સેન્ટર બહાર ઘણી વખત કાતિલ લૂકમાં સ્પોટ થાય છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 22 Dec 2023 08:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)