શોધખોળ કરો
Malaika Arora Gym Look : મલાઈકા અરોરાનો હોટ જિમ લૂક, તસવીરો જોઈ ચાહકો દંગ
Malaika Arora Gym Look : મલાઈકા અરોરાનો હોટ જિમ લૂક, તસવીરો જોઈ ચાહકો દંગ
મલાઈકા અરોરા
1/9

મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. મલાઈકા અરોરાનો જિમ લૂક જોરદાર વાયરલ થાય છે.
2/9

જિમ લૂકમાં મલાઈકા અરોરા ખૂબ જ બોલ્ડ અને હોટ લાગે છે.
Published at : 15 Sep 2023 11:00 PM (IST)
આગળ જુઓ