મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. એક્ટ્રેસ ફિટ રહેવા માટે જિમમાં પરસેવો પાડે છે. પોતાના ફિગરને લઈ બોલીવૂડની યંગ એક્ટ્રેસને પણ મલાઈકા અરોરા મ્હાત આપે છે.
2/6
મલાઈકા પોતાને પિટ રાખવા જિમમાં ખૂબ જ પરસેવો પાડે છે. એક્ટ્રેસનો જિમ લૂક પણ ખૂબ જ વાયરલ થાય છે.
3/6
મલાઈકા અરોરા જિમ અને યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે. મલાઈકા પોતાના વર્કઆઉટની તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરે છે.
4/6
મલાઈકા બોલીવૂડની યંગ એક્ટ્રેસને પણ મ્હાત આપે છે. મલાઈકા ફિટ રહેવા નિયમિત યોગા કરે છે.
5/6
મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે. બંનેની તસવીરો પણ વાયરલ થાય છે.
6/6
મલાઈકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે.(તમામ તસવીરો મલાઈકા ઈન્સ્ટાગ્રામ)