શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Malaika Arora : મલાઈકા અરોરાનો કાતિલ જિમ લૂક વાયરલ, જુઓ તસવીરો
Malaika Arora : મલાઈકા અરોરાનો કાતિલ જિમ લૂક વાયરલ, જુઓ તસવીરો
મલાઈકા અરોરા
1/8
![બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસનો જિમ લૂક ચર્ચામાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસનો જિમ લૂક ચર્ચામાં છે.
2/8
![મલાઈકા અરોરા જિમ અને યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે. મલાઈકા પોતાના વર્કઆઉટની તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકા અરોરા જિમ અને યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે. મલાઈકા પોતાના વર્કઆઉટની તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરે છે.
3/8
![મલાઈકા જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. ચાહકો તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકા જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. ચાહકો તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે.
4/8
![મલાઈકા બોલીવૂડની સૌથી ફિટ એક્ટ્રેસ છે. પોતાની ફિટ રાખવા તે જિમ અને યોગ કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકા બોલીવૂડની સૌથી ફિટ એક્ટ્રેસ છે. પોતાની ફિટ રાખવા તે જિમ અને યોગ કરે છે.
5/8
![મલાઈકાનો શાનદાર જિમ લૂક વાયરલ થાય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકાનો શાનદાર જિમ લૂક વાયરલ થાય છે.
6/8
![મલાઈકા અરોરા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકા અરોરા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.
7/8
![મલાઈકા અરોરા (Malaika Arora)અવારનવાર પોતાના લુકથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકા અરોરા (Malaika Arora)અવારનવાર પોતાના લુકથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે.
8/8
![(તમામ તસવીરો સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/10/6390aeeeb570491de607d2ea79c0bbf2246da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 10 Oct 2022 10:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)