શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Malaika Arora : એક્ટ્રેસ મલાઈકા અરોરાનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
Malaika Arora : એક્ટ્રેસ મલાઈકા અરોરાનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
![Malaika Arora : એક્ટ્રેસ મલાઈકા અરોરાનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/9315aebcdd0c45edb4ef0652e6ec8fd3166895567360178_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકા અરોરા
1/8
![બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/58b761215af517d077c52eb9616d962f9542a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
2/8
![હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. મલાઈકા પિંક કલરના વનપીસમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/8b6c1dcb863f0204cfdc666869f5c4415c311.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. મલાઈકા પિંક કલરના વનપીસમાં જોવા મળી રહી છે.
3/8
![મલાઈકાનો પિંક ડ્રેસમાં કાતિલ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો પણ મલાઈકાના આ લૂકને પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/9f11f63b2e8247300e50aac69dc44f7de1c01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકાનો પિંક ડ્રેસમાં કાતિલ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો પણ મલાઈકાના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
4/8
![અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો ન્યૂ લૂક વાયરલ થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/3d6c593047e868fc2286f82a95f7a762c6acd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો ન્યૂ લૂક વાયરલ થયો છે.
5/8
![અન્ય તસવીરોમાં મલાઈકાનો બ્લેક એન્ડ વ્હાઈટ અંદાજ જોવા મળ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/ed520048ca1556cb5671de8030ad886c658ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અન્ય તસવીરોમાં મલાઈકાનો બ્લેક એન્ડ વ્હાઈટ અંદાજ જોવા મળ્યો છે.
6/8
![આ તસવીરોમાં પણ મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/a5ca5724f7b36351a520bbcd586f65319a2f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં પણ મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે.
7/8
![એક્ટ્રેસ મલાઈકાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/e145dba93ea6f949c3d5589f98e0fd6f34027.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ મલાઈકાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
8/8
![( તમામ તસવીરો મલાઈકા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/c7967ecccbd2ac10182c16f4a6033335973e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
( તમામ તસવીરો મલાઈકા ઈન્સ્ટાગ્રામ)
Published at : 20 Nov 2022 08:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)