શોધખોળ કરો
એક્ટ્રેસ મોનાલિસાનો હોટ જિમ લૂક, તસવીરો જોઈ ફેન્સ પણ ચોંક્યા
1/6

ભોજપુરી સિનેમાની સુપરસ્ટાર અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા પોતાના જિમ લૂકને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જિમ લૂકની હોટ તસવીરો શેર કરી છે. મોનાલિસાની આ તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
2/6

મોનાલિસાની તસવીરો અને વીડિયો ખૂબ જ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસના ફેન્સ આતુરતાથી તેની પોસ્ટની રાહ જોતા હોય છે. મોનાલિસા તસવીરોમાં બોલિવૂડ સ્ટાર્સને પણ ટક્કર આપી રહી છે. આ તસવીરોમાં મોનાલિસા જિમ લૂકમાં જોવા મળી રહી છે, તેનો પરફેક્ટ ફીગર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે.
Published at : 08 Feb 2022 06:25 PM (IST)
આગળ જુઓ





















