શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક્ટ્રેસ મોનાલિસાએ ક્રિસમસ પર શેર કરી શાનદાર તસવીરો
1/5
![એક્ટ્રેસ મોનાલિસાએ ક્રિસમસ સેલિબ્રેશન કર્યું એ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અભિનેત્રીની આ તસવીરો ખૂબ વાયરલ થઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસ મોનાલિસાએ ક્રિસમસ સેલિબ્રેશન કર્યું એ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અભિનેત્રીની આ તસવીરો ખૂબ વાયરલ થઈ છે.
2/5
![મોનાલિસા આ તસવીરોમાં રેડ કલરના ડ્રેસમાં જોવા મળે છે. એક્ટ્રેસ આ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/a5b0a955fc8754c574c64d359fb5190203676.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસા આ તસવીરોમાં રેડ કલરના ડ્રેસમાં જોવા મળે છે. એક્ટ્રેસ આ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
3/5
![ફેન્સ પણ અભિનેત્રીની તસવીરોને પસંદ કરી રહ્યા છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફેન્સ માટે સતત પોસ્ટ કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/a8b083dd0484bacde3dee48d3970d3bf61e27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સ પણ અભિનેત્રીની તસવીરોને પસંદ કરી રહ્યા છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફેન્સ માટે સતત પોસ્ટ કરતી રહે છે.
4/5
![મોનાલિસા પોતાની હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. ફેન્સ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/c6309ae89876c5a5d0159fb225c0b41afc9f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસા પોતાની હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. ફેન્સ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.
5/5
![બિગ બોસ-10માં પોતાની અદાઓથી મોનાલિસાએ દર્શકોનું દિલ જીતી લીધુ હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/a2334908c5a3cc577a1caa58e5c1c7de90b48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસ-10માં પોતાની અદાઓથી મોનાલિસાએ દર્શકોનું દિલ જીતી લીધુ હતું.
Published at : 27 Dec 2021 11:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)