શોધખોળ કરો
Mouni Roy : બ્લેક સાડીમાં મૌની રોયે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો
Mouni Roy : બ્લેક સાડીમાં મૌની રોયે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો
મૌની રોય
1/8

Mouni Roy Photo: મૌની રોય તેની ફિલ્મો અને સિરિયલોની સાથે સાથે તેના લુકને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે.
2/8

મૌની રોય બ્લેક સાડીમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે.
3/8

બ્લેક સાડીમાં મૌની રોય ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
4/8

મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી હતી.
5/8

મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. અભિનેત્રી સારી રીતે જાણે છે કે કેવી રીતે સોશિયલ મીડિયા પર પોતાને લાઈમલાઈટમાં રાખવી. આ સુંદર તસવીરો જોઈને ફેન્સ તેની નજર હટાવી શકતા નથી.
6/8

એક્ટ્રેસ મૌની રોય તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
7/8

મૌની રોય તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
8/8

(તમામ તસવીરો મૌની રોય ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Sep 2023 11:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
