શોધખોળ કરો
Mouni Roy Photos : મૌની રોયે પ્રિન્ટેડ બિકિનીમાં બતાવી કાતિલ અદા, તસવીરો પર ચાહકો ફીદા
Mouni_Roy_Thumb
1/6

એક્ટ્રેસ મૌની રોયે ફરી એકવાર કાતિલ અંદાજમાં તસવીરો શેર કરી છે. તે પોતાના લૂકને કારણે હંમેશા ચર્ચમાં રહે છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. આ અવતાર જોઇને તેના પર ચાહકો ફીદા થઈ ગયા છે.
2/6

આ પહેલા પણ ખૂબ બોલ્ડ અવતારમાં મૌની રોય સ્પોટ થઈ હતી. મૌનીએ પોતા જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રાલેટ ટોપ અને સ્લિટ સ્કર્ટમાં પોતાની તસવીર શેર કરી હતી.
Published at : 03 Jan 2022 12:50 PM (IST)
આગળ જુઓ























