શોધખોળ કરો
એક્ટ્રેસ નેહા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બ્લેક બિકિનીમાં તસવીરો
તસવીર નેહા ઈન્સ્ટાગ્રામ
1/5

બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા ઘણીવાર તેની બોલ્ડનેસને લઈ ચર્ચામાં રહે છે. આ દરમિયાન, નેહાએ બ્લેક બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે. લહેંગામાં તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.
2/5

નેહા શર્માએ બ્લેક બિકિનીમાં ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરમાં નેહાનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
Published at : 13 Jun 2022 04:54 PM (IST)
આગળ જુઓ




















