Nia Sharma: નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિયા વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.
2/8
નિયાની આ તસવીરોએ ચાહકોના હોશ ઉડાવ્યા છે. કારમાં બેસી નિયા શર્મા હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/8
ટીવી સ્ટાર નિયા શર્મા પોતાના ફેન્સને પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફ સાથે એટેચ રાખે છે.
4/8
એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાની ગ્લેમરસ અદાઓ ફેન્સને બતાવી છે.
5/8
નિયા શર્માએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ વ્હાઈટ કલરના આઉટફિટ પહેરીને દેખાઇ રહી છે.
6/8
એક્ટ્રેસનો હોટ અંદાજ જોવા મળ્યો છે. વ્હાઈટ આઉટફિટમાં નિયા શર્મા ખુબ જ સ્ટનિંગ લાગી રહી છે.
7/8
આ તસવીરો પરથી નજર હટાવવી ફેન્સ માટે મુશ્કેલ થઇ ગઇ છે. નિયા પોતાના આ હોટ અંદાજથી મહેફિલ લૂંટી રહી છે. નિયા શર્માએ પોતાની કેરિયરની શરૂઆત એક હજારો મે મેરી બહના હૈથી કરી હતી.
8/8
જોકે, નિયા શર્માને સૌથી વધુ ઓળખ મળી ઝી ટીવીના શૉ જમાઇ રાજામાં રોશનીની ભૂમિકા નિભાવીને. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)