બિગ બોસ-10 ગર્લ નિતિભા કૌલ ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ છે. નિતિભા પોતાની તસવીરો ચાહકો સાથે શેર કરે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિતિભા કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે.
2/6
નિતિભાએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. બિગ બોસથી નિકળ્યા પછી નિતિભા હવે મોડલ બની ગઈ છે. નિતિભા પોતાના હોટ ફોટાઓના કારણે ચર્ચાંમાં રહેતી હોય છે.
3/6
નિતિભાનો ખુબ જ હોટ અંદાજ ચર્ચાનો વિષય બન્યો છે. નિતિભા મોટા ભાગે પોતાની ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. દિલ્હીની આ ગૂગલ ગર્લના ઈન્સ્ટા પર લાખો ફોલોવર્સ છે.
4/6
નિતિભા કૌલ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. ચાહકો માટે તસવીરો શેર કરે છે.
5/6
નિતિભા કૌલ તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.