મુંબઈ: અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. પરિણીતીની બિકિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે.
2/5
એક્ટ્રેસ પરિણીતી તેની બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. અલગ-અલગ અંદાજમાં પરિણીતીની બિકિની તસવીરો વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ પરિણીતી આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
3/5
પરિણીતીના ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ છે. પરિણીતી ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે, અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો શેર કરે છે, તેના ચાહકો પણ તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે.
4/5
પરિણીતી ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ હોટ સ્ટાઈલમાં જોવા મળી રહી છે.
5/5
ફિલ્મ 'ઈશકઝાદે' પરિણીતીની કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મમાં અભિનેત્રી અર્જુન કપૂર સાથે લીડ રોલમાં હતી.