શોધખોળ કરો
Pooja Hegde: પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Pooja Hegde: પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
પૂજા હેગડે
1/7

Pooja Hegde Photos: બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે તેની નવી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેણે શાનદાર ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/7

પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.
Published at : 16 Apr 2023 05:21 PM (IST)
આગળ જુઓ




















