શોધખોળ કરો

Pragya jaiswal: પ્રજ્ઞા જયસ્વાલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ કાતિલ અંદાજ

પ્રજ્ઞા જયસ્વાલ

1/8
મુંબઇઃ પ્રજ્ઞા જયસ્વાલે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. પ્રજ્ઞા તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રજ્ઞા સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રીય રહી છે પરંતુ હિંદી ફિલ્મોમાં તે ન્યૂકમર છે.

2/8
પ્રજ્ઞાએ કરિયરની શરૂઆત વર્ષ 2014માં તમિલ ફિલ્મ વિરતુથી કરી હતી. ફિલ્મ Degaથી તેણે તેલુગુ ડેબ્યૂ પણ કર્યું હતું.

3/8
બોલિવૂડ એક્ટર સલમાન ખાન હંમેશા નવા વર્ક અસાઇનમેન્ટ્સથી ફેન્સને સરપ્રાઇઝ કરતો રહે છે. તેની ફિલ્મ ‘અંતિમ’ હતી. આ ફિલ્મમાં પ્રજ્ઞા જયસ્વાલ જોવા મળી હતી.

4/8
પ્રજ્ઞા જયસ્વાલ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે.

5/8
એક્ટ્રેસે પોતાની સુંદરતાથી ફેન્સનું દિલ જીતી લીધું છે. તે સિવાય સલમાન ખાન સાથે તેના રોમાન્સની પણ ચર્ચા છે.

6/8
પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે.

7/8
પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

8/8
(તમામ તસવીરો પ્રજ્ઞા જયસ્વાલ ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી,  મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો  અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને  હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget