શોધખોળ કરો
Priya banerjee: એક્ટ્રેસ પ્રિયા બેનર્જીએ બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Priya banerjee: એક્ટ્રેસ પ્રિયા બેનર્જીએ બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

એક્ટ્રેસ પ્રિયા બેનર્જી
1/8

મુંબઇઃ પ્રિયા બેનર્જી તેની બોલ્ડ બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. પ્રિયા બેનર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
2/8

ફિલ્મ નિર્માતા એકતા કપૂરની વેબ સિરીઝ 'બેકાબૂ'થી પ્રિયા લોકપ્રિય બની છે.
3/8

તે બોલ્ડનેસ અને ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.
4/8

હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ચાહકો પણ તેના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/8

વેબ સિરીઝમાં પણ પ્રિયા બેનર્જીએ પોતાની બોલ્ડનેસ બતાવીને દર્શકોને પાગલ કરી દીધા છે.
6/8

રિયલ લાઈફમાં પણ પ્રિયા ગ્લેમરસ છે. પ્રિયા બેનર્જી ડિજિટલ વર્લ્ડનો જાણીતો ચહેરો બની ગઇ છે.
7/8

કિલર લુક અને જોરદાર એક્ટિંગના કારણે તેની લોકોમાં ઘણી ચર્ચા છે. પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો હતો. પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ 'કિસ'થી કરી હતી.
8/8

આ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ ફીમેલ ડેબ્યુ’નો એવોર્ડ મળ્યો હતો. જોકે, તેનો પરિવાર કોલકાતાનો છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે.
Published at : 12 Sep 2022 10:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
