શોધખોળ કરો
પ્રિયા બેનર્જીએ શેર કરી સુંદર તસવીરો, બોલીવૂડ એક્ટ્રેસને આપે છે ટક્કર
પ્રિયા બેનર્જી
1/6

મુંબઇઃ ફિલ્મ નિર્માતા એકતા કપૂરની વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી આ દિવસોમાં ચર્ચામાં છે. પ્રિયા બેનર્જીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
2/6

પ્રિયા બેનર્જી ખૂબ જ સિમ્પલ લૂકમાં તેની તસવીરો શેર કરી છે.
Published at : 14 Jun 2022 05:40 PM (IST)
આગળ જુઓ























