શોધખોળ કરો
Radhika seth: બ્લેક સ્ટાઈલિશ લૂકમાં રાધિકા શેઠે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
Radhika seth: બ્લેક સ્ટાઈલિશ લૂકમાં રાધિકા શેઠે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
રાધિકા શેઠ
1/8

બ્લેક લૂકમાં રાધિકા કેમેરાની સામે ખૂબ જ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. રાધિકા તેના હોટ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે.
2/8

બ્લેક બોડીકોન ડ્રેસમાં રાધિકા શેઠે ખૂબ જ બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Published at : 04 May 2024 11:01 PM (IST)
આગળ જુઓ