શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અભિનેત્રી રકુલ પ્રિત સિંહનો બિકીનીમાં કાતિલ અંદાજ, જુઓ તસવીરો
અભિનેત્રી રકુલ પ્રિત સિંહ
1/7
![અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ જાણીતું નામ છે. અભિનેત્રી રકુલ પ્રિત તેની બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. રકુલ તેના ગ્લેમરસ લુક અને ક્યૂટ ચહેરાથી ચાહકોનું દિલ જીતી લે છે. રકુલની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ જાણીતું નામ છે. અભિનેત્રી રકુલ પ્રિત તેની બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. રકુલ તેના ગ્લેમરસ લુક અને ક્યૂટ ચહેરાથી ચાહકોનું દિલ જીતી લે છે. રકુલની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
2/7
![અભિનેત્રી અલગ-અલગ આઉટફિટ્સમાં ફેન્સ પર પોતાનો જાદુ ચલાવતી રહે છે. આ વખતે બિકીની લુકને લઈ ચર્ચામાં છે. રકુલની બિકિની તસવીરો વાયરલ થઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી અલગ-અલગ આઉટફિટ્સમાં ફેન્સ પર પોતાનો જાદુ ચલાવતી રહે છે. આ વખતે બિકીની લુકને લઈ ચર્ચામાં છે. રકુલની બિકિની તસવીરો વાયરલ થઈ છે.
3/7
![રકુલ પ્રીત સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોથી ફેન્સને ઘાયલ કર્યા છે. બિકીનીમાં રકુલ ખૂબ જ હોટ લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રકુલ પ્રીત સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોથી ફેન્સને ઘાયલ કર્યા છે. બિકીનીમાં રકુલ ખૂબ જ હોટ લાગી રહી છે.
4/7
![ફિલ્મોની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહે યારિયાં, ઐયારી, દે દે પ્યાર દે, સરદાર કા પૌત્ર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફિલ્મોની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહે યારિયાં, ઐયારી, દે દે પ્યાર દે, સરદાર કા પૌત્ર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
5/7
![રકુલ પ્રીત તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રકુલ પ્રીત તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં છે.
6/7
![અભિનેત્રીની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
7/7
![(તમામ તસવીરો રકુલ ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
(તમામ તસવીરો રકુલ ઈન્સ્ટાગ્રામ)
Published at : 27 Jun 2022 04:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)