શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ruhi singh: એક્ટ્રેસ રુહી સિંહનો ફરી જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો
Ruhi singh: એક્ટ્રેસ રુહી સિંહનો ફરી જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો
![Ruhi singh: એક્ટ્રેસ રુહી સિંહનો ફરી જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/f440f4396a99e7a055df83324a169ea3166246175068778_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રુહી સિંહ
1/8
![બોલિવૂડ જગતનું જાણીતું નામ એટલે રુહી સિંહ. રુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/16c061c241e5ccd355588913f6c8f88eeb635.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ જગતનું જાણીતું નામ એટલે રુહી સિંહ. રુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે.
2/8
![અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/f847e0f001477f8af30650e0697f000a4a854.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
3/8
![આ તસવીરોમાં રુહી બિકિનીમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે પૂલના કિનારે બિકિનીમાં ખૂબ જ હોટ પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/ebb800dfb484e2c420fdc55340a0fd9d16d31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં રુહી બિકિનીમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે પૂલના કિનારે બિકિનીમાં ખૂબ જ હોટ પોઝ આપ્યા છે.
4/8
![રુહીના ચાહકો તેના આ બોલ્ડ બિકિની અંદાજને પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/74173ab6d31f062829c7903b0bccd8d29706d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રુહીના ચાહકો તેના આ બોલ્ડ બિકિની અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/8
![રૂહી સિંહ ફિલ્મ અભિનેત્રી છે. તે ફેમિના મિસ ઈન્ડિયા 2011ની પ્રથમ રનર અપ રહી છે. રુહી મધુ ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સથી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/e336d0f97a30c9ec4e46ded7e2598c7d863bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂહી સિંહ ફિલ્મ અભિનેત્રી છે. તે ફેમિના મિસ ઈન્ડિયા 2011ની પ્રથમ રનર અપ રહી છે. રુહી મધુ ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સથી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી રહી છે.
6/8
![રૂહી સિંહનો જન્મ વર્ષ 1991માં જયપુર રાજસ્થાનમાં થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/ee3541cbc066b7d8012d105a9df67251df6a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂહી સિંહનો જન્મ વર્ષ 1991માં જયપુર રાજસ્થાનમાં થયો હતો.
7/8
![રૂહી સિંહે પોતાનો પ્રારંભિક અભ્યાસ જયપુરથી જ પૂરો કર્યો છે. રૂહીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/472d9c64d74cec36c614582011d007a8c41c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂહી સિંહે પોતાનો પ્રારંભિક અભ્યાસ જયપુરથી જ પૂરો કર્યો છે. રૂહીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
8/8
![રૂહીને બાળપણથી જ ગાવાનો શોખ હતો, પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ.ફેમિના મિસ ઈન્ડિયામાં ફર્સ્ટ રનર-અપ રહીને તેણે મિસ મૉડલ ઑફ ધ વર્લ્ડનો ખિતાબ જીત્યો. આ સાથે તેણે મિસનો ખિતાબ પણ જીત્યો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રૂહીને બાળપણથી જ ગાવાનો શોખ હતો, પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ.ફેમિના મિસ ઈન્ડિયામાં ફર્સ્ટ રનર-અપ રહીને તેણે મિસ મૉડલ ઑફ ધ વર્લ્ડનો ખિતાબ જીત્યો. આ સાથે તેણે મિસનો ખિતાબ પણ જીત્યો.
Published at : 06 Sep 2022 04:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)