શોધખોળ કરો

Ruhi singh: બ્લેક શોર્ટ ડ્રેસમાં એક્ટ્રેસ રુહી સિંહનો કાતિલ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો

એક્ટ્રેસ રુહી સિંહ

1/7
બોલિવૂડ એક્ટ્રેસરુહી સિંહ તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીએ બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.  આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસનો આ બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે.

2/7
રુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે.

3/7
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. રુહી કેમેરાની સામે આલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

4/7
આ તસવીરોમાં રુહી બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે શાનદાર  હોટ પોઝ આપ્યા છે. રુહીના ચાહકો તેના આ બોલ્ડ બિકિની અંદાજને પસંદ કરી રહ્યા છે.

5/7
રૂહી સિંહ ફિલ્મ અભિનેત્રી છે. તે ફેમિના મિસ ઈન્ડિયા 2011ની પ્રથમ રનર અપ રહી છે. રુહી મધુ ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સથી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી રહી છે.

6/7
રૂહી સિંહનો જન્મ વર્ષ 1991માં જયપુર રાજસ્થાનમાં થયો હતો. રૂહી સિંહે પોતાનો પ્રારંભિક અભ્યાસ જયપુરથી જ પૂરો કર્યો છે. રૂહીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.

7/7
રૂહીને બાળપણથી જ ગાવાનો શોખ હતો, પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ.ફેમિના મિસ ઈન્ડિયામાં ફર્સ્ટ રનર-અપ રહીને તેણે મિસ મૉડલ ઑફ ધ વર્લ્ડનો ખિતાબ જીત્યો. આ સાથે તેણે મિસનો ખિતાબ પણ જીત્યો.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત

આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી

BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ

ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત
વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત
આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી
આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી
BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક

ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું

Lok Sabha Election Phase Voting Live: પીયૂષ ગોયલે મુંબઈમાં મતદાન કર્યું, RBI ગવર્નર શક્તિકાંત દાસ તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી

Embed widget